Month: September 2014
News from Tankaria.
ગઈ કાલ રાત્રીનો વરસાદ કડાકા ભડાકા સાથે પડ્યો અને હમણાં પણ બપોર નો ચાલુ છે. અલ્હામ્ડો લીલ્લાહ એકદમ રહેમ નો જ વરસાદ પડે છે. ગત રાત્રી એ તો વિજ રાની મધ્ય રાત્રી સુધી રિસાય ગયા હતાં રાત્રે બે વાગ્યે વીજળી એ દર્શન દીધા હતા. ભાઈ ભાદરવો ચાલુ થઇ ગયો હોઈ વરસાદ નું પાણી પણ એકદમ ઠંડુ પડે છે. એટલે મચ્છર ના ત્રાસ નું તો પૂછવાનું જ ના હોય? બાકી તો બધું સમુસુતરું છે. ગંદકી પણ પંચાયત દ્વારા ઉઠાવી લેવાઈ હોય ગામ લોકો પંચાયત નો આભાર મને છે.
In Tankaria, rain fell from yesterday night onwards with Kadaka and Bhadaka! And today, from afternoon, again it started. Yesterday, the electricity power supply was off until 2 am. Panchang month Bhadarva has started and, in this month, the rain water is too cold. The breeding ratio of mosquitoes is too high in this season. Everything else is fine. People says thanks to Panchayat for cleaning the garbage from around Tankaria.