Month: December 2014
Meter checks in Tankaria.
આજ રોજ વહેલી સવારે ટંકારિયા ગામ માં વિદ્યુત બોર્ડ ની ચેકિંગ આશરે 50 ગાડી ઓના કાફલા સાથે આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવેલી ચ્કીંગ ના સ્ટાફે સમગ્ર ગામ માં ચેકિંગ હાથ ધરી હતી. ગામ માંથી લગભગ 15 થી 20 ફોલતી મીટર પકડાયા હતા. સમગ્ર ગામ જનો એ સાથ સહકાર આપ્યો હતો.
News from Venda, South Africa.
Annual Jalsa ceremony of Madrassa-e-Chistiyyah – Ashrafiyyah, Venda, South Africa. Report by Rafiqahmed Abdullah Kaduji.
News from Tankaria.
અબ્દુલ્લાહ રુસ્તમ બસેરી ના ચાલતા કેસ નું જજમેન્ટ આવી ગયું છે અને તે બા ઈજ્જત નિર્દોષ ઝાહેર થઇ ગયો છે. અલ્હામદોલીલ્લાહ.