જામા મસ્જીદ ટંકારિયા માં શબીના તરાવીહ પરંપરાગત રીતે પઢવાનું ચાલુ છે. ચાલુ વર્ષે ઘણા બધા મુક્તડીઓ એ નમાજ પઢવામાં ભાગ લીધો છે. અલ્લાહ રબ્બુલ ઈજ્જત કબુલ મકબુલ ફરમાવે. આમીન.
His Namaj-e-Janaja will be held at Hashamshah [RA] Graveyard after Taraveeh prayer. May Allah [SWT] grant him the best place in Jannatul Firdaush. Ameen.