ભરૂચ જીલ્લા કોંગ્રેસ ની નેતાગીરી ને વેધક પ્રશ્ન
આઝાદી પછી હર હંમેશ કોંગ્રેસ પક્ષ ની પડખે ઉભું રહેલું ટંકારિયા ગામ ના સ્ત્રી ઉમેદવાર ને જીલ્લા પંચાયત પ્રમુખ બનવાથી દુર રાખવામાં કોનો હાથ? એક વેધક પ્રશ્ન પૂછતું થઇ ગયેલું ટંકારિયા ગામ. શું કોંગ્રેસ ને શિક્ષિત ઉમેદવાર પસંદ નથી? કે પછી નેતાગીરી પોતાના રબ્બર સ્ટમ્પ ને જ આગળ કરશે.? આ એક આમ આદમી નો સવાલ છે જેનો જવાબ શાયદ હવે પછીની ચુંટણી માં મળે તો નવાઇ નહિ.