Eid Photo from Zimbabwe
આજ રોજ સમગ્ર ભારતભર માં શવ્વાલ નો ચાંદ નજરે આવ્યો ના હોવાથી ઈદુલ ફિત્ર ગુરુવારે તારીખ 7 જુલાઈ 2016 ના રોઝ મનાવવા માં આવશે
પરંતુ આવતી કાલે દુનિયાના બીજા દેશોમાં ઈદુલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવશે તો તેઓ તમામ ને ઈદ ની તમામ ખુશી મુબારક