શિક્ષણ એ આજના જમાના નું અવિભાજ્ય અંગ બની ગયું છે. અને તેમાં પણ વિદ્યાર્થીનીઓ ભણતર માં વધુ પડતી દિલચસ્પી લેતી થઇ ગઈ છે જે સમાજ માટે એક ગૌરવ ની વાત છે. આપણા ગામ ની દયાદરા ગામે વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરવા જતી વિદ્યાર્થીની ઓ સ્કૂલ બસ ની વાત જોઈ ને બેઠેલી ફોટો માં નજરે પડે છે.
એમને એમના અભ્યાસ વિષે પૂછતાં તેઓ જણાવે છે કે અમો સ્કૂલ ની પ્રવૃત્તિ ઓ સિવાય ઘેર સમયસર વાંચન કરી ઉચ્ચ રેન્ક લાવવાની મહેનત કરીએ છીએ. અલ્લાહ તઆલા તેમની મનોકામના પૂર્ણ કરે એ જ દુઆ.