આપણા ગામના એસ. ટી. ડ્રાઈવર મુસ્તાકભાઈ બશેરી ને ગત રોજ પગુથણ ગામ પાસે અકસ્માત થયો હતો. તેઓ હાલ માં ભરૂચ ખાતે હોસ્પિટલ માં દાખલ કરેલ છે. તેઓ ને પેટ માં અંદરૂની ભાગે ઈજાઓ થવાથી તેમનું ગત મોડી રાત્રે ઓપરેશન કરવામાં આવ્યું હતું.
તો આ થકી આપ તમામ લોકોને મુસ્તાકભાઈ ની સાજા થવા માટે ખાસ દુઆ કરવાની અપીલ કરવામાં આવે છે. અલ્લાહ તઆલા તેના હબીબ સલ્લલાહો અલય્હે વસલ્લમ ના સદકા માં તેમને આઁફિયત સાથે શિફા એ કુલ્લી અતા કરે.
આમીન.