Month: April 2017
ખાનકાહ એ અશરફીયા ટંકારીઆ નો ઉદ્ઘાટન સમારંભ યોજાશે
ખાનકાહ એ અશરફીયા ટંકારીઆ નો ઉદ્ઘાટન સમારંભ તારીખ ૪ મે ના ગુરુવારના રોજ સવારે ૯:૩૦ કલાકે રાખવામાં આવ્યો છે. આ ખાનકાહ પહેલા જે મિશન ની ઓફિસ હતી તેને તોડી નવી ખાનકાહ બનાવવામાં આવી છે. આ ઉદ્ઘાટન સય્યદ હશન અશ્કરી અશરફી સાહેબ ના કર કમલો થી કરવામાં આવશે. તો આ પ્રસંગે તમામ ને હાજર રહેવા દાવતે આમ આપવામાં આવે છે.
Your Help is Needed!!!
As you all know that with the help of Tankarvis all across the world, Tankaria was able to achieve state of the art High School building few years back. It was a mammoth, daunting at many times and huge project which required global efforts. But, what a result!!! We now have beautiful building where the future of our generations for next 100 years is secured. Our students will certainly not only reap benefit of it but will be able to benefit the community thru their education and development.
There re is similar project in making and we need similar enthusiasm. As you know that Government of Gujarat has autrhoried Science stream for our high school, we need laboratories to conduct chemistry, physics and Biology labs. Janaab Aiyub Bhai Miyanzi of Canada is leading this huge effort of making it happen. Please read below in his own words.
Science Appeal from Ayub Miyaji of Canada.
“Dear Tankarvis,
With the Grace of Almighty and your support, approx 1400 students getting benefits from Tankaria new high school building.
Approx 15 lakh rupees needed for new science Laboratory.
School Management had secured more than half cost but still needed some.
Ocean filled by small drops.
I have phoned UK to Janab Y B Bhuta, Shafik Patel, Iqbal Dewsbury and Habib to do fund raising.
They have honoured my plea and will contact you soon.
I have full confidence in you ever green big hearted people that you will honoured my plea for the sake of our beloved motherland’s prosperous future.”
Wassalam
હઝરત હાશમશાહ રહ. ના વાર્ષિક ઉર્ષ ની ઉજવણી કરાઈ
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે મુખ્ય કબ્રસ્તાન માં આરામ ફરમાવી રહેલા હઝરત હાશમશાહ રહ. ના વાર્ષિક ઉર્ષ ની ઉજવણી ના ભાગ રૂપે ગત રોજ રાત્રે ઈશાની નમાજ બાદ સંદલ શરીફ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. વિશાળ સંખ્યામાં અકીદતમંદો ની હાજરી માં નાત શરીફ અને સલાતો સલામ ની સાથે સંદલ ચઢાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સૈયદ પાટણવાળા બાવા, જામા મસ્જિદ ના ઇમામ અબ્દુલ રઝાક અશરફી સાહેબ તથા ઉલમાઓ હાજર રહ્યા હતા. તથા ગત રાત્રે શબ એ મેરાઝ પણ હોય લોકો એ મસ્જિદો માં વિશિષ્ટ નમાજ અદા કરી હતી.
Kabrastan work is in progress
અત્રે યાદ અપાવી આપું કે આજે હાશમશાહ રહ. નો સંદલ શરીફ ઈશાની નમાજ બાદ રાખવામાં આવ્યો છે.