આજે પ્રથમ રોજો ઈફ્તાર કર્યો, અલ્લાહ નો શુક્રે અહેસાન કે આખો દિવસ ઠંડો પવન ફુંકાયો અને રોઝદારને સહેજ પણ રોજા નો એહસાસ ના થયો.
વાહ અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત તું ખરેખર રહેમ કરવાવાળો છે.

એય અલ્લાહ તું દરેક મોમીન મર્દ, ઔરત ને રોઝા રાખવાની નેક હિદાયત આપજે. અને એય તમામ ગુનાહો ને માફ કરવા વાળા અલ્લાહ તું તમામ મોમીન મર્દ તથા ઔરતોના તમામ ગુનાહો માફ કરી દેજે.
આમીન.