ટંકારીઆ અને સીતપોણ ગામની વચમાં ટંકારીઆ ની સીમમાં આરામ ફરમાવી રહેલા પીર તાજુદ્દીન રહમતુલ્લાહે અલય્હે ઉર્ફે પીર પોપટ દાદા નો સંદલ શરીફ આજરોજ અસર ની નમાજ બાદ રાખવામાં આવ્યો હતો. ગામના અકીદતમંદોએ હાજરી આપી ફૈઝયાબ થયા હતા.
INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. HER NAMAJ E JANAJA WILL HELD AT HASHAMSHAH [RA] GRAVEYARD AT 9AM TOMORROW. MAY ALLAH [SWT] GRANT HER THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.
INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. HIS NAMAJ E JANAJA WILL HELD AT HASHAMSHAH [RA] GRAVE YARD AFTER ASAR NAMAJ. MAY ALLAH [SWT] GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.