Overwhelming Response to Appeal…
Recent appeal to donate for flood affected Gujaratis got overwhelming response. Tankarvis donated with their hearts open and here we share some pictures with you.
Recent appeal to donate for flood affected Gujaratis got overwhelming response. Tankarvis donated with their hearts open and here we share some pictures with you.
Mehmuda Ben Mustak Nabipur Wala passed away in Tankaria. Inna lillahi wainna ilyhir rajeoun. Namaj e janaja will be held at hashamshah RA graveyard at 9am. May Allah SWT give her a place in Jannat ul Firdaush. Aameen
ટંકારીઆ ગામ અને તેની આજુબાજુના ગામના લોકોને હાસમસા કબરસ્તાનની બહારથી પસાર થતો રસ્તો એટલે કે પાદરીયા ચાર રસ્તા થી હાસમસા કબરસ્તાન થઈ ભરુચ રોડને જોડતો RCC રોડ જે વાહન ચાલકો તથા કબરસ્તાન જવા માટે બધાને ઘણો મુશ્કેલી ઊભી કરતો હતો તે રોડ તથા હાસમસા કબરસ્તાન ના બન્ને દરવાજા તરફ બ્લોકનું કામ પુર્ણ થયું છે.
જેનો ખર્ચ તથા ગ્રાંટ:
અહમદ પટેલની ગ્રાંટ :૭ લાખ ૫૦ હજાર
મકબુલ અભલી જીલ્લા પંચાયત ગ્રાંટ : ૫ લાખ
જીલ્લા પંચાયત સ્વભંડોર: ૧૪ લાખ
બ્લોક માટે જીલ્લા પંચાયત સ્વભંડોર ગ્રાંટ: ૪ લાખ
નાના નાના વિસ્તારોને જોડતા રોડ બનાવવામાં અબ્દુલ મામા ટેલરની ગ્રાંટ માંથી ૧૫ લાખ
આમ કુલ રકમ: ૪૫ લાખ ૫૦ હજાર
૨૧ મે નો રીપોર્ટ અને આજનો રીપોર્ટ થઈ કુલ ૧ કરોડ ૪ લાખ ૧૦ હજાર
તથા ટુંક સમયમાં ૪૦ થી ૫૦ લાખ ના બીજા કામો થશે.
આ બધા કામો જીલ્લા પંચાયત સદસ્ય મરયમ મકબુલ અભલી અને મકબુલ અભલીના સખ્ત પ્રયત્નોથી અને તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ ટેલર અને ગ્રામ પંચાયતના સાથ સહકારથી પુર્ણ થયુ છે.
We, on behalf of all Tankaria citizens, would like to thank our elected members Maryam Maqbool Abhli and Abdulbhai Taylor.
Anjuman Trust of Tankaria is collecting all forms of donations for people affected by recent flooding in State of Gujarat and nearby. As you are all aware that some villages and towns are totally destroyed with hundreds of thousands of people currently living in camps and relying on government help to arrive. Thousands have their home still submerged under water, their livelihood washed away and no place to go. Please help the noble cause in any form or shape you can.
અસ્સલામુ અલયકુમ વ. વ.
બિરાદરાને ઈસ્લામ જે રીતે કે આપણે બધાજ જાણીએ છીએ કે સળંગ કેટલાય દિવસોથી વરસાદના કારણે ગુજરાતના ધનેરા સહિત ઘણા વિસ્તારોમાં જાન માલ નું નુકસાન થયું છે.
હવે અલ્હમ્દુલિલ્લાહ સરકાર અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા અનાજની કીટ પહોંચી રહી છે.પરંતુ ઘણા એવા ઘરો પણ છે જેમની પાસે ઘર વપરાશનો સામાન જ નથી.તો તે લોકો માટે ઘર વપરાશના સામાન ની કીટની વ્યવસ્થા માટે આપ લોકોના સાથ સહકારની જરુર છે.
આ માટે અંજુમન સંસ્થા તરફથી ઘરવપરાશનો સામાન,રોકડ રકમ ,કપડા ઉગડાવી ભેગુ કરી પહોંચાડવાની જુંબેશ ઉથાવી છે.
માટે આપ સૌ લિલ્લાહ,જકાત,સદકાત આપી સાથ સહકાર આપી અપાવવા વિનંતી.
રોકડ રકમ અથવા ઘર વપરાશનો જરુરી સામાન આપી મદદ કરશો.
રોકડ રકમ તથા જરુરતનો સામાન પહોંચાડવા માટે:
અંજુમન હોસ્પીટલ
મો.ઈરફાન ભીમ- 9737203209
હાફિઝ ઈમ્તિયાજ પાટીદાર-9924949783
મો.નાશીર બળોદવી- 8401454860
હનીફ ભુતા- 7041261180
મો.લુકમાન ભુતા-9737828202
હાફિઝ સફવાન ભુતા- 9737202724