આપણા ગામના માસ્ટર યાકુબભાઇ ફરત (પટેલ) ની પુત્રી નામે તેહસીને તથા આપણા ગામના બટલી ગુલામસાહેબ ની ભાણકી નામે સાલેહ રફીક અગાસીવાળા એ પોતાના એમ.બી.બી.એસ. ના અભ્યાસનો કાર્યકાલ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. આ બંને ડોક્ટરો ને શુભકામના પાઠવીએ છીએ.
ગામ પંચાયત ની સરપંચ તથા સભ્યો ની ચૂંટણી ના પ્રચારના પડઘમ આજે સાંજે ૫ વાગ્યા થી શાંત થઇ જશે. અને આવતા રવિવારે તારીખ ૪/૨/૧૮ ના રોજ ચૂંટણી થશે. તમામ ઉમેદવારોને ટંકારીઆ વેબ સાઈટ તરફથી શુભ કામના પાઠવીએ છીએ.
HAJIYANI AYESHABEN BAGAS UMARJI LALAN [MOTHER OF USMAN BAGAS LALAN] PASSED AWAY…….. INNA LILLAHE WAINNA ILAYHE RAJUEN. NAMAJ E JANAJA WILL HELD AT BHADBHAG GRAVEYARD AT 9.30PM. MAY ALLAH [SWT] GRANT HER THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.