Month: June 2018
Death news from Tankaria
Hajiyani Bibiben Ghodiwala [Talati] passed away…….Inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 11pm. May ALLAh [SWT] grant her the best place in jannatul firdaush. Ameen.
Sad News from Tankaria
ISMAIL DAUD UMTA PASSED AWAY…….. INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. Namaj e janaja will held at Bhadbhag graveyard at 11.30pm. May ALLAH [SWT] grant him the best place in Jannatul firdaush. Ameen.
જશ્ન એ શબીના
વર્ષો થી પરંપરાગત રીતે દર વર્ષે રમઝાન માસ ની ૨૮ અને ૨૯ તરાવીહમાં કુરાન શરીફ પૂરું પઢવામાં આવે છે જેને શબીના તરીકે ઓળખવામાં આવે છે. જે અંતર્ગત આજથી શબીના તરાવીહ જામા મસ્જિદ ટંકારીઆ માં પઢવામાં આવી હતી. ગામ તથા પરગામ થી લોકો આ તરાવીહ પઢવા માટે મોટી સંખ્યામાં આવે છે. આજે ૧ થી ૧૫ સિપારા અને આવતી કાલે ૧૬ થી ૩૦ સિપારા પઢવામાં આવશે. આ તરાવીહ પઢવાનો લુત્ફ કઈ ઓર જ હોય છે. તરાવીહ પુરી થયેથી બહારગામથી આવતા નમાજી ભાઈઓ માટે સહેરીનો ઇંતેઝામ મસ્જિદ કમિટી તરફથી કરવામાં આવે છે.