Beginning of The Hajj Days…
Strating tonight, Hujjaj will be on their to way Mina, the beginning of Hajj…The journey which has been mandated on to all abled Muslims.
No nationality, no ethnicity, no differences, poor or rich, black/brown or white… everyone will become one… one big sea of white, standing in front of Almighty and walking and following the same path taken thousands of years ago by Prophet Ibrahim A.S, our Nabi Muhammed (SAW) and Sahabas (RA).
We, on behalf of My Tankaria Family across the globe, congratulate all Hujjaj. May Allah SWT give you strength and health to complete your journey. Please include our brothers and sisters, in your dua, who are going thru very difficult time.
આજે રાત્રિથી હજ ૨૦૧૮ નો પ્રારંભ થશે
હજ કરવા જનાર હાજીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે સમય આવી ગયો છે. આજે મધ્ય રાત્રી થી હુજ્જઓ dhime ધીમે મીના તરફ પ્રયાણ કરશે. અને હજ નો પ્રારંભ થઇ જશે. હજ ના તમામ અરકાનો સમય ની પાબંદી સાથે કરવા માટે હુજજો એ કમર કસી લીધી છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વિશ્વ ભર માંથી આશરે ૩૫ લાખ હાજીઓ હજ કરશે અને સંપૂર્ણ હાજીઓ નો જમાવડો મક્કા શરીફમાં થઇ ગયો છે. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે હાલમાં સાઉદી અરેબિયામાં સખત ગરમી પડી રહી છે. પરંતુ સાઉદી સરકારે તેને પહોંચી વળવા સંપૂર્ણ આધુનિક તૈયારી કરી દીધી છે. અલ્લાહ તમામ હુજ્જજો ની હજ તકલીફો વિના પરિપૂર્ણ કરાવી તેને કબૂલ મકબુલ ફરમાવ.