હજ ની તૈયારીઓ વચ્ચે હાજીઓ શરદી અને ખાંસી માં સપડાયા

ભયંકર ગરમી ને લીધે હજ કરવા આવેલા હુજ્જજો ઠંડા પાણી તથા ઠંડા પીણાઓ પીતા હોય તથા ગરમી માંથી હોટેલોમાં એરકંડીશન માં આવતા હોય હુજ્જજો શરદી તથા ખાંસી ના શિકાર થઈ ગયા છે. જેને

જુઓ તે શરદી નો ભોગ બનેલા નજરે ચડે છે. તથા ગળામાં પણ ઇન્ફેક્સન ના કેસો જોવા મળ્યા છે. ટુર ઓપરેટરો તમામ હુજ્જજોને ઠંડા પીણાં તથા ઠંડા પાણી નો ઉપયોગ નહિ કરવાની સલાહ આપે છે.

From

Mustak Daula, Madina mubavvara

Gujarat Chhand Committee has declared that moon was sighted across various parts of Gujarat. Eid will be celebrated in Tankaria on Wednesday, 22nd od August.

ગુજરાત ચાંદ કમેટી એલાન કરતી હે કે જુલહીજજા 1439 હીજરી કા ચાંદ હોના શરઈ તૌર સે સાબિત હો ચુકા હૈ.ઈસ લીયે 13-8-2018 બરોજ પીર કો જીલહીજજા કી પહેલી તારીખ હોગી. ઈસ લિહાજ સે 10 જુલહીજજા (ઈદૂલ અઝહા) 22-8-2018 બરોજ બુધવાર કો હોગી.ઈનશાઅલલાહ. ગુજરાત ચાંદ કમેટી અહમદાબાદ.