Iqbal Bhai Dhoriwala of U.K. met with India’s Rajya Sabha MP and Treasurer of All India Congress Party Janab Ahmed Patel Sir at his native village Piraman. In a formal meeting that took place at his home, issued were discussed related to current status of society and welfare activities. It is very motivating that Ahmed Bhai is thoroughly aware of unification and community uplifting projects through social media and was very pleased and praised efforts of all individuals involved. He also offered his full support for community projects.

આજે મખદૂમ અશરફ જહાંગીર સીમનાની રહ. ના ઉર્સ ના મોકા પર શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ટ્રસ્ટ દ્વારા મક્કા મસ્જિદ ના પટાંગણ માં વૃક્ષો રોપ્યા હતા. તેમજ હાશમશાહ રહ. કબ્રસ્તાનમાં તદુપરાંત ભડભાંગ કબ્રસ્તાનમાં વૃક્ષો નું રોપણ કરશે. આ કાર્યક્રમમાં ખલિફા એ શૈખુલ ઇસ્લામ મૌલાના અબ્દુર્રઝાક અશરફી સાહેબ ઉપરાંત શૈખુલ હૂફફાજ હાફેઝ સલીમ સાહેબ વાંતરસાવાળા, ઇબ્રાહિમ સાહેબ મનમન તથા ટ્રસ્ટ ના કાર્યકર્તાઓ ઉપરાંત સરપંચ આરીફ પટેલ તથા ગામલોકો હાજર રહ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે મક્કા મસ્જિદ ના આગળના ચોગાનની દીવાલ અને મુખ્ય ગેટ નું કામ પરિપૂર્ણ થઇ ગયું છે.

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ ના નુમાઇંદોં દ્વારા આજરોજ ફાટેલા કુરાન શરીફના વરખ, કિતાબો, તથા બેઅદબી થતા દીન ના વિવિધ લિટ્રેચરો જેવાકે કેલેન્ડરો, કિતાબો, તથા ઇસ્લામિક મટીરીયલ વિગેરે ને ઘેર ઘેર જઈને ઉઘરાવી ને વ્યવસ્થિત રીતે કબ્રસ્તાનમાં દફન કરવા જેવું ઉમદા કાર્ય આજરોજ કરવામાં આવ્યું હતું.

A Mushaira program was held last night at Makki Educational Academy in Chicago, USA. Renowned poets of Gujarati literature Adam Tankarvi, Mukesh Joshi and Anil Chavda attended the program along with Bharat Bhai Desai and Abdul-wahid Soj from Chicago. Poets showered the audience with their fun-filled but deeply moving and meaningful poems. On behalf of Chicagoland Gujarati community, Bashir Bhai Menk thanked poets for making time from their busy schedule and for memorable evening

The event was broadcasted LIVE on www.MyTankaria.com as well as on “My Tankaria” Facebook page. The entire program is available to watch on Facebook or on our main page on this website. Scroll down on main page and click Play button for video playback.