Hajiyani Zulekha Yakub Khojbariya (mother of Mubarak Khojbariya) passed away in Tankaria, India. Inna Lillahe Wainna Ilayhe Rajeun. May Allah SWT give her a place in Jannat-Ul-Firdaush. Aameen.

ઝુલેખા યાકુબ ખોજબરીયા

(ટંકારીયા તા.જિ. ભરૂચ)
અલ્લાહ ની રેહમત મા પહોચી ગયા છે ઈસાલે સવાબ અને મગફિરત ની દુવા ની દરખાસ્ત.
                       

મગરીબ ની અઝાન સાથે કાળાભમ્મર વાદળો વચ્ચે ધૂમ ધડાકા એટલે કે ભારે ગાજ વીજ સાથે વરસાદ શરુ થઇ ગયો છે. સતત વરસી રહેલા વરસાદ ને પગલે રસ્તા અને શેરીઓ પાણી પાણી થઇ ગઈ છે. અને હજુ પણ જોરદાર વરસાદ ચાલુ છે.