1 5 6 7

It is a moment of pride as one of our great institution, Tankaria High School received first place in Math, Science exhibition held at Gujarat State level. A project by our student team comprising of Patel Samina and Patel Mehjabeen under the guidance of Javid Langiya received this honor.


ધી.ટંકારીયા હાઇસ્કુલ ટંકારીયા એ ભરૂચ { G.N.F.C.} ખાતે યોજાયેલા જીલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ને ગુજરાત રાજ્યકક્ષા એ ગણિત-વિજ્ઞાનના પ્રદર્શનમાં ભાગ લેવા માટે નું ગૌરવ પ્રાપ્ત કરેલ છે..જે ખરેખર ધી.ટંકારીયા હાઇસ્કુલના શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓની મેહનત અને ધગશ નું આ પરીણામ છે. On behalf of all My Tankaria global family, many congratulations to students, staff and management.

1 5 6 7