Death news from Tankaria
Fatimaben Isa Ghodiwala Passed away………… Inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 9.30pm today. May ALLAH [SWT] grant her the best place in jannatul firdaush. Ameeen.
મૂળ નામ: યાકુબ વલી ભીમ
શાયર નામ: ઝાકીર ટંકારવી
જન્મ સ્થળ: ટંકારીઆ, તા. જિ. ભરૂચ, ગુજરાત
જન્મ તારીખ: ૧.૧.૧૯૪૯
માતૃભાષા: ગુજરાતી
શૈક્ષણિક લાયકાત: બી.એ.બી.એડ.
શાંત અને ચિંતનશીલ સ્વભાવના જનાબ ઝાકિર ટંકારવી પણ એક અચ્છા ગઝલકાર હતા . ટૂંકા વજનની ઘણી સારી ગઝલો લખતા હતા . એમની ગઝલોમાં ચિંતન, સૂફી રંગની નાજૂક વાતો હતી . ટંકારીઆની માધ્યમિક શાળામાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે એમણે વર્ષો સુધી સેવા બજાવી. એમની પાસે કવિતાનો પાઠ શીખવાની વિદ્યાર્થીઓને ઘણી મજા આવતી કેમકે પોતે કવિ જીવ હોવાથી કવિતાનું હાર્દ બરાબર સમજી જતા અને તેનું કાવ્યમય ભાષામાં જ વર્ગમાં નિરૂપણ કરતા. કવિતા ભણાવતાં ભણાવતાં ઘણીવાર ભાવવિભોર થઇ જતા. લાગણીઓના પ્રવાહમાં ખુદ તણાતા અને વિદ્યાર્થીઓને પણ એનો અનુભવ કરાવતા.
ગઝલકાર સાથે મુશાયરાઓના એક સારા સંચાલક પણ હતા . એમને પોતાની અને અન્ય કવિઓની ઘણી બધી રચનાઓ મોઢે હોવાથી મુશાયરામાં ઘણીવાર આખીને આખી કવિતાઓ ટાંકી સરસ રંગત જમાવી શ્રોતાઓને બરાબર જકડી રાખતા હતા.
આકાશવાણી ઉપરથી અવારનવાર એમનાં કાવ્યો અને વાર્તાલાપ પ્રસારિત થયાં છે. દૈનિક “ગુજરાત ટુડે” અને “ગુજરાત મિત્ર”માં એમના લેખ, નિબંધ અને ગઝલો અવારનવાર પ્રગટ થયાં છે. ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાય દ્વારા ૧૯૯૦માં એમનો કાવ્ય સંગ્રહ “સ્પંદન” પ્રગટ થયો, જેને સારો આવકાર મળ્યો હતો.
Walima function of “WASIM” S/O Maqbulhusain Ibrahim Abhli held at Patel’s wadi Tankaria. Many many congratulations to Abhli family.
A marriage function of HAJMINABANU D/O Yakub Haji Ismail Randhvawala held at Darul Ulum Community hall, Tankaria.