Death news from Ghodi village
Hajiyani Zarinaben W/O Yunusbhai Desai [Desai Pulse Mill Wala] passes away…………. Inna Lillahe wainna Ilayhe rajeun. May ALLAH [SWT] grant her the best place in Jannatul firdaush. Ameen.
Report by Iqbalbhai Patel [Popat] from Canada
ઘી ટંકારીઆ હાઈસ્કૂલ ટંકારીઆ એક યાદીમાં જણાવે છે કે ધોરણ ૧૦ પાસ વિદ્યાર્થીઓને વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહમાં ટંકારીઆ હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવવો હોય તો આવતીકાલ તારીખ ૧૦/૬/૨૦૨૦ ના બુધવારથી ધોરણ ૧૧ સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપવામાં આવશે.
ગુજરાત સેકન્ડરી બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૦ માં લેવાયેલી એસ.એસ.સી. ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું હતું. આપણા ગામની ઘી ટંકારીઆ હાઈસ્કૂલ ટંકારીઆ નું પરિણામ ૫૮.૬૯% જાહેર થયું છે. ટોપ ૧૫ વિદ્યાર્થીઓના નામો નીચે મુજબ છે.
૧. રખડા અતહર મસ્તાન ૯૮.૫૯ પરસેન્ટાઇલ ૮૪.૮૩%
૨. પટેલ ફૈઝાન ઈરફાન ૯૬.૩૧ પરસેન્ટાઇલ ૭૯.૩૩%
૩. પટેલ માહીનુર ઈરફાન ૯૬.૩૧ પરસેન્ટાઇલ ૭૯.૩૩%
૪. ખાંધિયા મુબસ્સીરા હનીફ ૯૬.૨૨ પરસેન્ટાઇલ ૭૯.૧૬%
૫. પટેલ ઓમ રાજેન્દ્રકુમાર ૯૫.૫૬ પરસેન્ટાઇલ ૭૮%
૬. મીરુ ફિઝા અનવર ૯૫.૧૬ પરસેન્ટાઇલ ૭૭.૩૩%
૭. પટેલ સાયમાં સઇદ ૯૪.૧૮ પરસેન્ટાઇલ ૭૫.૮૩%
૮. જંગારીયા આમિરા શબ્બીર ૯૩.૯૫ પરસેન્ટાઇલ ૭૫.૫૦%
૯. રખડા અશરફ ફારૂક ૯૩.૪૭ પરસેન્ટાઇલ ૭૪.૮૩%
૧૦. પટેલ ફઝિલા ઇલ્યાસ ૯૨.૯૮ પરસેન્ટાઇલ ૭૪.૧૬%
૧૧. રોહિત પ્રિયંકા કનુભાઈ ૯૨.૮૫ પરસેન્ટાઇલ ૭૪%
૧૨. પટેલ સાયમાં સઇદ ૯૨.૩૨ પરસેન્ટાઇલ ૭૩.૩૩%
૧૩. પટેલ સાયમાં અન્સાર ૯૧.૯૧ પરસેન્ટાઇલ ૭૨.૮૩%
૧૪. ચૌહાણ ઈશા મહેશભાઈ ૯૧.૨૨ પરસેન્ટાઇલ ૭૨%
૧૫. પટેલ સમીના અસ્લમ ૯૦.૧૫ પરસેન્ટાઇલ ૭૦.૮૩%