પીર તાજુદ્દીન (રહ.) ઉર્ફે પીર પોપટ (રહ.) નો સંદલ નો પ્રોગ્રામ યોજાયો
ટંકારીઆ ગામની સીતપોણ તરફની સીમમાં આરામ ફરમાવી રહેલા પીર તાજુદ્દીન (રહ.) ઉર્ફે પીર પોપટ (રહ.) નો આજે અસરની નમાજ બાદ સંદલ નો પ્રોગ્રામ યોજાયો હતો. ત્યારબાદ ન્યાઝનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો. ગામલોકોએ વન ભોજનનો આસ્વાદ માણ્યો હતો. તથા ઈશાની નમાજ બાદ શમા એ મેહફીલ નો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો.