ઈદ એ મિલાદ પ્રસંગે બઝાર ઝગમગી ઉઠ્યું
માંહે રબીઉલ અવ્વલનો ચાંદ થઇ ગયા બાદ ટંકારીયાના નવયુવાનો દ્વારા મસ્જિદો, શેરીઓ, ગલીઓ ને રંગબેરંગી લાઈટ ડેકોરેશન કરી શણગારવામાં આવે છે. જે સંદર્ભે ચાલુ સાલે પણ નવયુવાઓએ મસ્જિદો અને બઝાર ને શણગારવામાં આવ્યું છે જેથી રાત્રી દરમ્યાન ડેકોરેશનથી મસ્જિદો અને બઝાર ઝગમગી ઉઠ્યું છે.
Masjids, streets and alleys are decorated with colorful light decorations by the youth of Tankaria after sighting the moon of Rabiul Awwal. In this regard, Masjids and bazaars have also been decorated by the youth this year so that the Masjids and bazaars are light up with decorations during the night.