Month: October 2022
જુમ્મનશાહ (રહ) ના ઉર્સ ની ઉજવણી કરાઈ
આજ રોજ ટંકારીઆ ગામની તળાવના પાળે આરામ ફરમાવી રહેલા પીર જુમ્મનશાહ (રહ) ના ઉર્સ ની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી હતી. એક જમાનો હતો કે આખું ગામ જુમ્મનશાહ (રહ) ના ઉર્સ ની વાત જોતું હતું. અને નાનકડો મેળો પણ જામતો હતો, પરંતુ હવે એ ઉત્સાહ, એ ઉમંગ રહ્યો નથી. એ નગારાંનો અવાઝ, એ કબાબ સમોસાની જિયાફત હવે અતીત થઇ ગઈ છે. સમયચક્રને પલટાતા વાર લાગતી નથી.
Death news
Irfan Yusuf Sadathalawala passed away……….. Inna Lillahe Waina Ilayhe Rajun. May ALLAH [SWT] place him in to Jannatul firdaush Ameen.
Nikah and wedding function
Nikah and wedding program of Atikurrehman S/O Zahir Mohmed Kadva with Uraibah D/O Aiyub Musa Ghoga [U.S.A.] [Grand daughter of Late Haji Musa Mohmed Ghoga] held at Madrassa Hall, Valan. Many many congratulation to both family.