શિયાળો મંથર ગતિએ તેની જમાવટ કરી રહ્યો છે. ગત સપ્તાહે વાદળછાયા વાતાવરણને લઈને ઠંડીમાં ઘટાડો થયો હતો અને ગરમી નું વાતાવરણ સર્જાતા લોકોને ભર શિયાળે ઉનાળાનો અહેસાસ થયો હતો. હાલમાં ઉત્તર દિશામાંથી બર્ફીલા પવન ફૂંકાતા લોકોએ ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. વાતાવરણ પણ માણવા લાયક થઇ જતા લોકો શિયાળાની મજા માણતા દેખાઈ રહ્યા છે. હાલમાં લગ્નો ની સીઝન ચાલતી હોય લોકો લગ્નો માણવા પણ ઉત્સુકતાપૂર્વક દેખાઈ રહ્યા છે.
Winter is setting in at a slow pace. Last week, due to the cloudy weather, the cold was reduced and the warm weather made the people feel the summer in winter. At present, the icy wind blows from the north, and the people experience the flower-pink chill. People are enjoying the winter as they deserve to enjoy the atmosphere. Currently, the wedding season is going on and people are looking forward to enjoy the weddings.