Marriage in Tankaria
A marriage function of “TABASSUM” D/O UMARFAROOQ MANMAN held today at Tankaria.
A marriage function of “TABASSUM” D/O UMARFAROOQ MANMAN held today at Tankaria.
Nikah function of “HAFIZ” S/O INAYAT BAGAS LALAN held at Jeddah [Saudi Arabia] yesterday.
Reported by : Matin Manman from Jeddah.
ટંકારીઆ ગામની સાયન્સ ની વિદ્યાર્થીની નામે પટેલ ફરહીન સલીમઅલ્તાફ [ગુજિયા] કે જે વલ્લભ વિદ્યાનગર ખાતે વી.પી. & આર.પી.ટી.પી. સાયન્સ કોલેજ માં બી.એસ.સી. [કેમિસ્ટ્રી] ના ત્રીજા વર્ષ માં અભ્યાસ કરતી હતી. જેને છેલ્લા વર્ષમાં શ્રીમતી કમલાબેન ચંદુલાલ દેસાઈ તથા ડો. કનુભાઈ ચુનીભાઈ દેસાઈ આમ બે (૨) ગોલ્ડ મેડલ મેળવી ટંકારીઆ ગામનું તથા ભરૂચ જિલ્લાનું અને વહોરા પટેલ સમાજ નું ગૌરવ વધાર્યું છે. તેમને સમગ્ર કોલેજમાં ઉચ્ચતમ ગુણો પ્રાપ્ત કર્યા હતા. તેમને કેમિસ્ટ્રીમાં ૬૬૦ માંથી ૫૬૩ ગુણ મેળવ્યા હતા.
A wedding function of “FARHINBANU” D/O FARUKMASTER MUSA BHIKHA held at Jumla Party hall – Sansarod today.