Bolton Tankarvi’s together to support M Faruk Ugharadar local Council election campaign . Election on 4th May 2023

These time All out election , people need to vote for 3 candidates

Faruk fellow candidates Mohmed haji Sarnar & Siraj patel Pariyej

They also attend meeting @ hot print office Bolton.

All Tankarvi brothers and sisters will pray for the success of our Farooq Ughradar Tankarvi. 

Faruk Ugharadar with
Minister of State for security
Thomas Georg John Tugendhat  👇

Faruk ugharadar with Mark logan MP  👇

With council leader Martin cox  👇

આથી ગામના તમામ નાગરીકોને જાણ કરવામાં આવે છે કે ગ્રામ પંચાયત ટંકારીઆના સરપંચ તથા તમામ સભ્યોનો તા. ૧૬/૦૩/૨૦૨૨ના રોજ કાર્યકાળ પૂરો થયો છે જેના અનુંસંધાને નવા નિમાયેલા વહીવટદારશ્રીને ચાર્જ સોંપવા તથા સરપંચ તેમજ ગ્રામ પંચાયતના તમામ સભ્યોનો વિદાય સમારંભ તા. ૨૦/૦૩/૨૦૨૩ ને સોમવારે ગ્રામ પંચાયત પરિસરમાં રાખવામાં આવેલ છે. સરપંચશ્રી તથા ગ્રામ પંચાયતના સભ્યોના કાર્યકાળ દરમિયાન ગામના લોકો તરફથી જે સહકાર મળ્યો તે બદલ અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ સમગ્ર સમયગાળા દરમિયાન જાણે અજાણે કોઈનું પણ મનદુઃખ થયું હોય તો ક્ષમા કરશો. આ પ્રસંગે ગ્રામજનોનો હ્નદયપૂર્વક આભાર માની ગ્રામજનોને ખાસ હાજર રહેવા પંચાયત પરીવાર તરફથી ભાવભીનું આમંત્રણ છે.
ટંકારીઆ ગ્રામ પંચાયત પરીવાર

આજરોજ ટંકારીઆ કસ્બાની શેરીએ શેરીએ મચ્છર નિર્મૂલન પ્રક્રિયા અંતર્ગત ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કરવામાં આવ્યું હતું. હાલમાં મચ્છરોનો ત્રાસ ખુબજ વધી ગયેલ છે અને તેને ધ્યાને લઇ આપણા ગામના આજથી વિદાઈ લઇ રહેલા સરપંચ ઝાકીર ઉમતા દ્વારા સમગ્ર ગામમાં ફોગીંગ કરાવવામાં આવ્યું હતું.

Mosquito repellent was sprayed
Fogging was carried out by fogging machines as part of the street-by-street mosquito eradication process in Tankaria town today. At present, the pestilence of mosquitoes has increased a lot and taking this into consideration, fogging was done in the entire village by the outgoing Sarpanch Zakir Umta of our village.

You are cordially invited by “Tankaria Welfare Society UK” at get together meeting of London’s Tankarvis brothers.

Day: Thursday 6.45pm

Date: 16 March 2023

Venue: Belgrave Community Center
285-291 Wanstead Park Road,
Ilford IG1 3TR

Food will be served after the meeting.

RSVP:
Afzal Sutarya
07955 181616

OR

Iqbalbhai Dhoriwala 07968222869

Please confirmed your attendance by 2.00pm on the day to help organize seating and food.

સીતપોણ તરફના રસ્તે ટંકારીઆ ગામની સીમમાં આરામ ફરમાવી રહેલા પીર તાજુદ્દીન ઉર્ફે પીર પોપટ (રહ.) ના ઉર્સ ની ઉજવણી અકીદતમંદોની હાજરીમાં કરવામાં આવી હતી. અસર ની નમાજ બાદ સંદલ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ સુથાર સ્ટ્રીટના નવયુવાનો દ્વારા સામુહિક ન્યાજ યોજી જમણવાર પણ કરવામાં આવ્યો હતો.