1 66 67 68

નવયુવાન વોલીબોલપ્રેમી ગ્રુપ દ્વારા ગતરોજ શનિવારે રાત્રે વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ ૧૨ વિવિધ વિસ્તારોની ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની શરૂઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી. ત્યાર બાદ તમામ ટીમોની ચિઠ્ઠી ઉછાળી લોટ્સ પાડવામાં આવ્યા હતા અને ટુર્નામેન્ટ નો પ્રારંભ કર્યો હતો. આ સમારંભમાં ગામના સ્થાનિક નેતાઓમાં અબ્દુલ્લાહ કામથી, સરપંચ ઝાકીર ઉમતા, મુસ્તુફા ખોડા, સઇદ સાહેબ બાપુજી, ઉસ્માન લાલન, બિલાલ લાલન, ફારૂક બસેરી, યાસીન શંભુ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી નવયુવાનોનો ઉત્સાહ બુલંદ કર્યો હતો.

1 66 67 68