Last night, thieves targeted a house in Tankaria and got away with valuables.  Yesterday, when Inayah Bhai Lariya & his family were out to attend a wedding, thieves broke into his house near Padariya road and got their hands on valuable items. Family has filed a police complaint and working with authorities to find individuals involved.

https://m.youtube.com/watch?si=iO20B0OTL7XzwrXc&v=wy97wRFEuN4&feature=youtu.be

 

 

 

આપણા ગામના નવયુવાનો ઈદ બાદ જમ્મુ, કાશ્મીર, સોનમર્ગ, ગુલમર્ગ, પહલગામ, દૂધપથરી જેવા ફરવાલાયક સ્થળોની મુલાકાતે જઈ પ્રવાસ ખેડ્યો હતો. જેના કેટલાક ફોટો આપણી સાથે શેર કરે છે.

 

“મહાસાગર ફાઉન્ડેશન”ના સ્વપ્નદ્રષ્ટા,સ્થાપક ટ્રસ્ટી અને એ સંસ્થાની વિવિધ સામાજિક, શૈક્ષણિક પ્રવૃત્તિઓ થકી પ્રતિભાશાળી પરંતુ જરૂરતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરની ઉમદા કામગીરી કરનાર શ્રી દિલાવરભાઈ બચ્ચાને Blind People’s Association of India ના ઉપક્રમે તથા International Creative Art Society દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમવાર આયોજિત “ગૌરવ દિવ્યાંગ એવોર્ડ-૨૦૨૪” થી સન્માનિત કરવામાં આવ્યા. આ ગરિમાપૂર્ણ સમારોહમાં ગુજરાતની અલગ અલગ ક્ષેત્રોમાં નામના મેળવનાર વિશિષ્ટ દિવ્યાંગ પ્રતિભાઓ સાથે શ્રી દિલાવરભાઈને વિખ્યાત અભિનેતા અને બોલીવુડ સ્ટાર રાજકુમારના હસ્તે મોમેન્ટો-ટ્રોફી અર્પણ કરવામાં આવેલ છે.

Shihab Shabbir master Banglawala from Canada has completed his pilot course at Vancouver, Canada and looking forward to pursue his career in aviation  with Summit airline soon. We congratulate Shihab on his achievement and wish him the very best  in his career.