In an exciting news, Tankaria High school achieved 92.42% in 12th science stream result. This is a great achievement and the result of hard work of students, teachers, parents and school management.

On behalf of My Tankaria global family, we congratulate all students and wish them the very best for their future success.

 

ગામ ટંકારીઆનું લોકસભા ૨૦૨૪ ના મતદાનનું સરવયયું

વોર્ડ નં.  કુલ મતદાર થયેલ મતદાન
૧૦૧         ૧૧૧૯        ૫૫૦
૧૦૨          ૧૧૨૮      ૪૭૧
૧૦૩         ૧૧૦૮       ૪૯૯
૧૦૪         ૧૦૭૦      ૫૯૨
૧૦૫         ૧૨૩૬      ૬૦૧
૧૦૬         ૧૦૨૫      ૪૯૮
૧૦૭          ૧૧૦૯     ૫૫૯
૧૦૮          ૧૧૨૮       ૫૭૫

કુલ ૮૯૨૩ માંથી ૪૩૪૫
કુલ મતદાન ટકાવારી ૪૮.૬૯%

ચાલુ વર્ષે હજ્જે બૈતુલ્લાહ જનાર ખુશનસીબ હુજ્જજો માટેનો ટ્રેનિંગ કેમ્પ ટંકારીઆ ખાતે મસ્જીદે મુસ્તુફાઈય્યાહમાં તારીખ ૧૨/૦૫/૨૦૨૪ ને રવિવારે સવારે ૮:૦૦ કલાકે રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં હજ્જના તમામ અરકાનોની પ્રેક્ટિકલી સમજ અનુભવી આલીમો દ્વારા આપવામાં આવશે. તો આ વર્ષે હજ્જે બૈતુલ્લાહ જનાર તમામ હુજ્જજોને આ કેમ્પમાં શરીક થવા મસ્જિદ કમિટીના ચેરમેન હાજી ઇબ્રાહિમ મનમન સાહેબ એક યાદીમાં જણાવે છે. આ કેમ્પની પુર્ણાહુતી બાદ તમામ હુજ્જજો માટે જમવાની વ્યવસ્થા પણ કમિટી દ્વારા કરવામાં આવી છે.