ટંકારીઆ બગદાદી ગ્રુપ દ્વારા ન્યાઝ નું આયોજન
ટંકારીઆ ગામના નવયુવાનો દ્વારા ચાલતું બગદાદી ગ્રુપ એક યાદીમાં જણાવે છે કે આગામી તારીખ ૧૮ મી જાન્યુઆરી ના ગુરુવાર ના રોજ ૧૧ મી શરીફ ની ન્યાઝ દારુલ ઉલુમ હોલ માં રાખવામાં આવી છે. તો આ ન્યાઝ માં ભાગ લેવા ઇચ્છુક નીચે જણાવેલ વ્યક્તિઓનો સંપર્ક કરી શકે છે. તથા કુરાન ખવાની ૧૭ જાન્યુઆરી ના બુધવાર ના રોજ રાત્રે ઈશા ની નમાજ બાદ દારુલ ઉલુમ હોલ માં રાખેલ છે.
૧. મહેબુબભાઇ દેવરામ
૨. મહયુદ્દિન બટલી
૩. ઉંદરડા ઇલ્યાસ
૪. ફારૂક બશેરી
Leave a Reply