Tankaria village panchayat election.

ગામ પંચાયત ની સરપંચ તથા સભ્યો ની ચૂંટણી ના પ્રચારના પડઘમ આજે સાંજે ૫ વાગ્યા થી શાંત થઇ જશે. અને આવતા રવિવારે તારીખ ૪/૨/૧૮ ના રોજ ચૂંટણી થશે.
તમામ ઉમેદવારોને ટંકારીઆ વેબ સાઈટ તરફથી શુભ કામના પાઠવીએ છીએ.

1 Comment on “Tankaria village panchayat election.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*