Fogging in Tankaria.

All of Tankaria and surrounding villages could be blanketed in a thick fog, so dense that visibility will be reduce at time during the Saturday morning commute, The visibility which was about 1,500 meters at the time of Fazr prayer dropped rapidly reduced visibility at 7.30 am.

ટંકારીઆ તથા આજુબાજુના ગામો ગાઢ ધુમ્મસની ચાદર માં લપેટાયા.
સમગ્ર ટંકારીઆ ગામ તથા આજુબાજુના ગામોમાં આજે સવારે ધુમ્મસ ફરી વળતા કુતુહલ સર્જાયું હતું. વિદાય લેતા શિયાળાની સવાર ની શરૂઆત એકદમ ચોખ્ખા વાતાવરણ વચ્ચે થઇ હતી પરંતુ જેમજેમ દિવસ ચઢતા એટલે કે સવારે સાડા સાત વાગ્યાથી સમગ્ર ગામ ગાઢ ધુમ્મસ ની લપેટ માં આવી જતા લોકો કુતુહલવશ આ ધુમ્મસને નિહાળતા નજરે પડ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*