Healthy Tankaria

ઇન્શાન ની જિંદગીમાં તંદુરસ્તી એક મહત્વનું પાસું છે. ચોમાસુ લગભગ વિદાય લઇ રહ્યું છે અને શિયાળો બિલ્લી પગે દરવાજો ખટખટાવી રહ્યો છે. એ દરમ્યાન ટીચચુક જિમ પણ નવા આધુનિક કસરતના સાધનો સાથે શરુ થઇ ગયું છે. નવયુવાનો અને આધેડ વયના લોકો પણ આ જિમ માં જઈને કસરત કરી તંદુરસ્તી જાળવી રાખવાના પ્રયાસો કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વહેલી સવારે મજરી મજરી [તળપદી ભાષા] ઠંડી નો અહેસાસ થવા લાગ્યો છે. અને લગભગ બે અઠવાડિયા માં ઠંડી ની ઋતુ શરુ થઇ જશે. વિદેશ માં વસવાટ કરતા એન. આર. આઈ. ભાઈ બહેનો માદરે વતન તરફ મીટ માંડીને બેઠા છે. અને તેમનો માદરે વતન પધારવાનો કાર્યક્રમ ચાલુ થઇ ગયો છે. તમામ એન. આર. આઈ. ભાઈ બહેનો નું માદરે વતન સ્વાગત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*