પ્રાથમિક કુમારશાળા ટંકારીઆ નું ગૌરવ

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી રાષ્ટ્રીય મેરીટ કમ મીન્સ સ્કોલરશીપ સ્કીમ ૨૦૧૮ અંતર્ગત લેવાયેલી પરીક્ષા માં પ્રાથમિક કુમારશાળા ટંકારીઆ માં ધોરણ ૮ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી મોહમ્મદયામીન હનીફ ભુતા ગુજરાત રાજ્ય મેરીટ માં પસંદગી પામતા ગામ તથા શાળાનું નામ રોશન કર્યું છે. આ પ્રસંગે શાળાના આચાર્ય તથા શાળા પરિવારે શુભેચ્છા પાઠવી શાળાના આચાર્ય એ પ્રોત્સાહિત ઇનામ આપી હર્ષની લાગણી અનુભવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*