આવતી કાલે ટંકારીઆ માં ચૂંટણીલક્ષી જાહેર સભા યોજાશે
આવતીકાલે રવિવારે બપોરે ૨ વાગ્યે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શેરખાન પઠાણ ના પ્રચાર અર્થે જાહેરસભા નું આયોજન ખરી ના મેદાન પર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે કહોના પ્યાર હે ફેમ બોલિવૂડ ની અભિનેત્રી અમિષા પટેલ તથા કોંગ્રેસ ના સ્ટાર પ્રચારક શક્તિસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહેશે.
Leave a Reply