શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા માસ્ક, હેન્ડ સેનિટાઇઝર તથા હેન્ડ વોશ નું મફતમાં વિતરણ કરવામાં આવ્યું
કોરોના વાઇરસની મહામારીને ધ્યાને લઇ આજરોજ આપણા ગામની એક્ટિવ સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા માસ્ક, હેન્ડ સેનિટાઇઝર તથા હેન્ડ વોશ નું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું. જે બદલ ગામલોકોએ સંસ્થાને બિરદાવ્યા હતા.
Leave a Reply