Surprising report of My Tankaria website / માય ટંકારીયા વેબસાઇટનો આશ્ચર્યજનક અહેવાલ.
માય ટંકારીયા વેબસાઇટનો આશ્ચર્યજનક અહેવાલ
શું તમે આ માનો છો?
આ વેબસાઈટ એક મહીનામાં ૧૫૧,૩૩૮ વખત જોવામાં આવી જે પાછલા 30 દિવસ (એક મહિનામાં) કરતાં ૧૩૨ % નો વધારો દર્શાવે છે.
સત્રો (Sessions) ૭૮,૪૬૫. જે પાછલા 30 દિવસ (એક મહિનામાં) કરતાં ૧૧૨ % નો વધારો દર્શાવે છે.
સરેરાશ સત્ર અવધિ ૦૧ મી ૫૨ s. જે પાછલા 30 દિવસ (એક મહિનામાં) કરતાં ૪૦ % નો વધારો દર્શાવે છે.
હા તે સાચું છે. નીચે આપેલ લિંકનો ઉપયોગ કરી વિસ્તૃત અહેવાલ વાંચો.
તમે જાણો છો કે તે શા માટે થઈ રહ્યું છે? તે થઈ રહ્યું છે કારણ કે આપણે ગામના લોકો મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે એ અંગે ખુબજ ચિંતિત છીએ.
“Together we make a difference….””સાથે મળીને આપણે કંઇક વિશિષ્ટ કરી શકીએ છીએ….”
“આ તે પ્લેટફોર્મ છે જ્યાં આપણે આપણું જીવન અને તેના અનુભવોની આપ-લે કરી શકીએ છીએ. સમાચાર, સંદેશાઓ મારફત એક-બીજા સાથે જોડાયેલા રહી શકીએ છીએ, જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકીએ છીએ અને દુનિયામાં ક્યાંય પણ પોતાને એકલા અનુભવતા નથી”.
ઉપર લખેલા વાક્યો એ આપણી વેબસાઈટનું લક્ષ્ય હતું અને આપણે તેને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરીએ છીએ. (વેબસાઇટનું હોમ પેજ જુઓ) આપણે એકબીજા સાથે જોડાયેલા છીએ, આપણે એકબીજાને મદદ કરીએ છીએ, આપણે જરૂરિયાતમંદોની મદદ કરીએ છીએ, આપણે દુનિયામાં ક્યાંય પણ પોતાને એકલા નથી અનુભવતા. આપણે એક-બીજાની સંભાળ રાખીએ છીએ, આપણે ચિંતિત છીએ, પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને આપણે જરૂરી બધાજ પ્રયત્નો કરીએ છીએ.
નીચે આપેલ લિંકનો ઉપયોગ કરી માય ટંકારીયા વેબસાઇટનો વિસ્તૃત અહેવાલ વાંચો.
Surprising report of My Tankaria website:
Do you believe this? Page views 151,338. 132% rise vs. Previous 30 Days (In one month)
Sessions 78,465. 112% rise vs. Previous 30 Days
Avg. Session Duration 1m 52s. 40% rise vs. Previous 30 Days
Yes, that is true.
Do you know why it is happening? It is happening because we are worried about Tankarvis having difficult time.
“Together we make a difference….”
“This is the platform where we can share our lives and experiences. Stay attached to each other via messages and pictures, help others in need, and feel ourselves never alone anywhere in the world”.
Above sentences were aim of My Tankaria website, and we work hard to fulfill it. (Please refer Home Page of our website)
Yes, we are attached to each other, we help each other, we help others in need, we never feel ourselves alone anywhere in the world. We care, we are worried, we keep monitoring the situation, we put our efforts, we love our motherland, we love our brothers and sisters, we always care for our elders, we have not forgotten the spirit of our ancestors. We still follow their path
I will say that we love our ancestors, we have not forgotten the lessons they taught us, we are still following their path. We care, we love our motherland and its inhabitants. We are always partners in their happiness and sorrow.
Please use below link to read the report of My Tankaria website.
Leave a Reply