Pride of Tankaria… Dr. Mubin Faruk Kari.
Another feather has been added to Tankaria’s shining success… Dr. Mubin Kari, son of Faruk Bhai Kari of Tankaria has completed his MBBS degree from Indian Institute of Medical Science and Research, Badnapur, Nashik.
Many congratulations to Dr. Mubin, his parents and his teachers. We pray that you continue to achieve excellence in medical field and our community and soceity can benefit from your skills and knowledge .
ટંકારીઆનું ગૌરવ... ડૉ.મુબીન ફારુક કારી. ટંકારીઆની ઝળહળતી સફળતામાં વધુ એક પીંછું ઉમેરાયું છે... ટંકારીઆના ફારુકભાઈ કારીના પુત્ર ડૉ. મુબીન કારીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, બદનાપુર, નાસિકમાંથી એમ.બી.બી.એસની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ડૉ. મુબીનની સફળતા માટે ટંકારીઆવાસીઓ ગર્વની લાગણી અનુભવે છે. ડૉ. મુબીન, તેમના માતા-પિતા અને તેમના શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. અમે દુઆ કરીએ છીએ કે તમે તબીબી ક્ષેત્રે પ્રગતિ કરવાનું ચાલુ રાખો જેથી આપણા સમુદાય અને સમાજને તમારી કુશળતા અને જ્ઞાનનો લાભ મળે.
Congratulations Mubin, and to your parents Saeeda Bhen and Faruk Bhai. May Allah give you all the success. Lots of Duas from Iqbal and Zubeda Gajjar- Blackburn
If new generation’s utilized and use new technologies like internet can be success very easy instead of using for Tiktok or watch movies
Very good achivement masallah. May allah blessed him khidmat e khalk and wishing bright future ahead. ⬜
MashaAllah,Alhamdulillah, અલ્લાહ આપના દરેક સ્વપ્ન પુરા કરે, અલ્લાહ તેના હબીબ સ.અ.વ. સદ્કએ તુફેલ આપને તથા ડોકટર સાહેબને દીન-દુનિયાની બરકતોથી માલામાલ કરે.
આમીન, સુ્મ્મ આમીન
MashaAllah and well done Dr mubin
Mashaallah. Khub khub Mubarakbadi. Allahtala khub kamyabi Aape. Aameen
ما شاء اللہ
Allah or tarkki or kamyabi ata kare or ummat ki khidmat anjam Le
آمین
Congratulations for ur achievement we proud of u