દિવાળી વેકેશન પૂર્ણ :: આજથી શાળાઓ પુન: ધમધમતી થશે
રાજ્ય સાથોસાથ ભરૂચ જિલ્લામાં તથા ટંકારીઆ કસ્બામાં ૨૧ દિવસીય દિવાળી વેકેશન પૂર્ણ થતા પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શેક્ષણિક કાર્ય રાબેતા મુજબ બહાલ થશે. ૨૧ દિવસના અંતરાલ બાદ ટંકારીઆ માં આવેલી તમામ શાળાઓમાં આજથી વિદ્યાર્થીઓનો કલબલાટ ધમધમતો થઇ જશે. શિક્ષણનું હબ ગણાતા ટંકારીઆ ગામની ખાનગી શાળાઓ પણ રાબેતા મુજબ શરુ થઇ જશે.
Leave a Reply