શિયાળો તેના અંતિમ તબક્કામાં છે ત્યારે કમોસમી વરસાદી વાતાવરણ બંધાતા જનજીવન પર અસર જોવા મળી રહી છે. આજે સતત બીજે દિવસે પણવાતાવરણ વાદળછાયું રહેવા પામ્યું છે. આ લખાય છે ત્યારે સવારના ૧૦ વાગ્યા છે પરંતુ ચોમાસાની ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. હવામાન ખાતાની આગામી ત્રણ દિવસો સુધીમાં તાપમાનનો પારો ૪ ડિગ્રી સુધી ગગડવાની આગાહી વચ્ચે હાડ થીજાવતી ઠંડીનો વધુ એક રાઉન્ડ નો અહેસાસ થશે. આ વાતાવરણ રવિ પાકને નુકશાન પહોંચાડી શકવાની શક્યતા વચ્ચે ખેડૂત મિત્રો સતત ચિંતાશીલ જણાઈ રહ્યા છે.
When winter is in its final stage, the effect of unseasonal rainy weather is being seen on the life of the people. Today it has become cloudy for the second day in a row. As I write this, it is 10 am but the monsoon season is starting to feel. Another round of bone-chilling cold will be felt amid the weather department’s forecast of temperature dropping to 4 degrees in the next three days. Farmers are constantly worried about the possibility of this environment damaging the seasonal crop.
Leave a Reply