શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ નો આજથી પ્રારંભ
ટંકારીઆ સહીત ભરૂચ જિલ્લા અને સમગ્ર રાજ્યમાં આજથી વર્ષ ૨૦૨૪-૨૫ ના શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઇ ગયો છે. શાળાઓના પ્રાંગણ વિદ્યાર્થીઓના કીલકીલાટથી ગુંજી ઉઠ્યો હતો. ૩૫ દિવસના સમર વેકેશન પછી શાળાઓ ફરીથી કાર્યરત થઇ ગઈ છે. સરકારી શાળાઓ ઉપરાંત પ્રાઇવેટ શાળાઓ પણ આજથી શરુ થઇ ગઈ છે.
Leave a Reply