ટંકારીઆમાં ઈદ ઉલ અડહા ની શાનદાર ઉજવણી કરાઈ

આજે બકરી ઈદ ના પવિત્ર તહેવારની ઉજવણી ટંકારિયામાં શાનો શૌકતથી એકદમ શાંત અને એખલાસભર્યા વાતાવરણમાં થઇ રહી છે. ઈદની નમાજ બાદ બિરાદરોએ એકબીજાને ગળે મળી ઈદની મુબારક્બાદીઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*