Heavy rain in Tankaria

કહેવાય છે કે ભાદરવો ભરપૂર…. આજે સાંજથી ટંકારિયામાં ભારે પવન, ગાજ વીજ સાથે જોરદાર વરસાદ ખાબકી પડ્યો છે. અને હાલ આ લખાય છે ત્યારે પણ ચાલુજ છે. જોરદાર વરસાદને પગલે પાદર ફરી એકવાર પાણી પાણી થઇ ગયું છે.

It is said that Bhadravo is Bharpur…. Since this evening, there has been heavy rain in Tankaria with heavy wind and lightning. And is still going on as of this writing.  Padar has once again become waterlogged due to heavy rains.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*