ધ્રુજાવતી ઠંડીનો ચમકારો

સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠંડીની શરૂઆત થઇ ચુકી છે. ડિસેમ્બરના બીજા સપ્તાહની શરૂઆત શિયાળાની ઠંડીના ચમકારા સાથે શરુ થયો છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં લઘુતમ તાપમાન ઓચિંતું ઘટતા ભરૂચ જિલ્લાવાસીઓ ઠંડીથી ઠૂંઠવાઈ ગયા છે. આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે એમ હવામાનખાતું જણાવી રહ્યું છે. મોદી રાત્રે પવનની ગતિ સામાન્ય કરતા થોડા અંશે વધુ અનુભવાય રહી છે. જેના કારણે ઠંડીનો અનુભવ વધુ લાગી રહ્યો છે. સવારના પહોરમાં લોકો કૂણાં તડકામાં બેસી ઠંડીથી રક્ષણ મેળવતા નજરે પડ્યા છે. રાત્રે ઠંડીથી બચવા તાપણાઓ કરવાનું નવયુવાનોનું અભિયાન ચાલુ થઇ ગયું છે.

Cold weather has started in the entire state of Gujarat. The second week of December has started with the cold flashes of winter. The residents of Bharuch district have been affected by the cold as the minimum temperature dropped suddenly in the entire Bharuch district. The weather department is saying that the cold will remain the same in the coming days. Late night wind speed is slightly higher than normal. Due to which the feeling of cold is getting more. In the morning, people are seen sitting in the warm sun and getting protection from the cold. The campaign of young people to keep warm to avoid the cold at night has started.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*