શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા યોજાયેલા એન.આર.આઈ. ભાઈઓના સન્માન સમારોહના 05 Video
કાર્યક્રમના 05 Video જોવા નીચે આપેલ નંબર 1 થી 5 પર ક્લિક કરો. (Program Video 1 to 5)
1. જનાબ ઈમ્તિયાઝ પટેલ વરેડિયાવાલા ઉર્ફ ‘ટંકારવી’નું ઊર્મિપ્રધાન જોશીલું પ્રવચન.
2. જનાબ ઇકબાલ ધોરીવાલાનું હકારાત્મક પ્રતિભાવ સાથેનું પ્રવચન.
3. જનાબ અદમ ટંકારવી સાહેબનું લાગણીઓથી ભરેલું, કાર્યકરોનો જુસ્સો વધારનારું પ્રેરક પ્રવચન.
4. જનાબ અઝીઝ ભા દ્રારા ટ્રસ્ટના સેવાભાવી કાર્યોનો વિસ્તૃત અહેવાલ અને ભવિષ્યના આયોજન અંગે માહિતી.
5. એન.આર.આઈ. ભાઈઓ અને ઉપસ્થિત મહેમાનોનું સન્માન
https://www.youtube.com/@TankariaChannel (અહીં ક્લિક કરો)
કાર્યક્રમના ફોટા અને વિગતવાર અહેવાલ માટે આ લિંક પર ક્લિક કરો
Leave a Reply