ટંકારિયા પાદર માં લાઈટ નો જગમગાટ આજે મગરીબ ની નમાઝ બાદ ઉદ્ગાટન સમારંભ યોજાયો
આ સમારંભ માં મૌલાના અબ્દુલરઝ્ઝાક અશરફી તથા જીલ્લા પંચાયત ના સભ્ય મકબુલ અભ્લી તથા અબ્દુલ્લાહ મામા લલ્લુ તથા અઝીઝ ટંકારવી હજી ઈબ્રાહીમ મનમાન તથા સરપંચ ઇકબાલ કબીર અબ્દુલ્લાહ કામથી તથા સમગ્ર બગ્દાદી ગ્રુપ હાજર રહ્યું હતું. આ લયતોથી આખું પાદર અને અંદર પ્રવેશવાના દરવાજાથી સર્કલ સુધી નો રસ્તો જગમગી ઉઠ્યો છે.
સાજીદ લાલન, અલ્તાફ ગાંડા, મુસ્તાક લાખા (બાજીભાઈ) શોકાત બસેરી યાસીન શંભુ તથા સમગ્ર બગદાદી ગ્રુપna સહયોગ થી આ કામ તાબડતોડ થયું છે.
Leave a Reply