News - January 2012

E-mail your News and Photos to: admin@mytankaria.com


Date: 31 January 2012

NIGHT VISION:::::: DECORATION ON THE OCCASION OF EID-E-MILADUNNABI.



Date: 31 January 2012

Mashaallah, Eid-e-milad ki dhum puri duniya me chhayi hey. Look some pictures from Bolton.

 


Date: 30 January 2012

 હાજી અહમદભાઈ હાજી યુસુફભાઈ દેસાઈ (દેસાઈ પલ્સ મિલ વાળા)  અલ્લાહ ની રેહમતે પહોંચી ગયાં છે.મર્હુમ ના જનાજા ની નમાજ સવારે ૯ કલાકે ઘોડી મુકામે ખાતે રાખવામા આવી છે.અલ્લાહપાક મર્હુમ હાજી અહમદભાઈ ને જન્નતુલ ફિરદૌસ મા ઉંચી જગા અતા ફરમાવે અને બાલ બાલ મગ્ફિરત ફરમાવે.આમિન.


Date: 30 January 2012

હજીયાણી ફાતિમાબહેન ઈબ્રાહીમમાસ્તર કડુજી(ઊસ્માન કડુજી ના મધર) અલ્લાહ ની રેહમતે પહોંચી ગયાં છે.મર્હુમા ના જનાજા ની નમાજ ઝહોર ની નમાજ બાદ હાસમશાહ કબ્રસ્તાન ખાતે રાખવામા આવી છે.અલ્લાહપાક મર્હુમા ફાતિમાબહેન ને જન્નતુલ ફિરદૌસ મા ઉંચી જગા અતા ફરમાવે અને બાલ બાલ મગ્ફિરત ફરમાવે.આમિન.


Date: 29 January 2012

A marriage function of Akilabanu Iqbalbhai Haronwala [Jabbar] held at Tankaria today. She is married to Azharuddin Ahmed Kapadiya. Many Many Congratulations to newly married couple.

અકિલાબાનું ઇકબાલભાઈ હરોન્વાલા ની શાદી અહમદભાઈ કાપડિયા ના ચિરંજીવી અઝહરુદ્દીન સાથે આજે સંપન્ન થઇ. ટંકારિયા વેબ સાઈટ તફથી ઇકબાલભાઈ હરોન્વાલા તથા અહમદભાઈ કાપડિયા ને ઘણી ઘણી મુબારકબાદી.



Date: 28 January 2012

Mid term examination held today at Darul Ulum Ashrafiyyah Mustufaiyyah, Tankaria.



Date: 26 January 2012

ઈદ એ મિલાદ ની રોનક ટંકારીયા માં.


Date: 26 January 2012

આજે ગણતંત્ર દિવસની ઉજવણી ભારે ધૂમધામ થી થઇ રહી છે. આપના ગામની દરેક શાળા ઓમાં ધ્વજ લહેરાવાયો હતો. તેમજ વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આપના ગામની હાઇસ્કુલ, કન્યાશાળા, કુમારશાળા, મોહદ્દીસે આઝમ મીસ્સન શાળા, આઈ. એન. વિદ્યાલય માં સંસ્કૃતિક કાર્યક્રમો યોજોયા હતા.

 Kanya Shala - Tankaria

  

 


 

I.N. Vidyalaya - Tankaria

 

 

 

 

  


Mohaddis-e-Azam Mission School - Tankaria

 

Now. Some pictures from Capitan Delhi- India

India's Republic Day 2012-1

 

India's Republic Day 2012-2

 

India's Republic Day 2012-3

 

India's Republic Day 2012-4

 

India's Republic Day 2012-5

 


Date: 25 January 2012

                            

આવતી કાલે ૨૬ મી જાન્યુઆરી એટલે કે રિપબ્લિક ડે.  સમગ્ર ભારત દેશ ગણતંત્ર દિવસ માનવી રહ્યું છે. તમામ ને ગણતંત્ર દિવસ મુબારક.

 


Date: 24 January 2012

આજે રબીઉલ અવ્વલ માસ નો ચાંદ થઇ ગયો છે. જેથી ઇદે મિલાદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ તારીખ ૫ ફેબ્રુઆરી ના રોજ મનાવવામાં આવશે. તમામ ને ઇદે મિલાદ ની મુબારકબાડી. આજ થી રોજના ઇસ્સાની નમાઝ બાદ જામે મસ્જીદમાં બયાન ફરમાવવામાં આવશે. ગલીએ ગલીએ નવયુવાનોએ રંગબેરંગી લાય્તિંગ તથા ઝંડાઓ લગાવી રોશની કરી દીધી છે. આકામમાં કડા અમીન અને તેમની ટીમ ની બહુ મહેનત છે.


Date: 22 January 2012


Date: 21 January 2012

News update from Chicago, USA:

Another heavy snow just within a week in Chicago brings almost everything to stand still except children who loves the snow and just can not get enough of it.


Date: 21 January 2012

Abdulmajid Musa Nurmohammed [Uncle of Irfan Nurmohammed] has passed away........inna lillahe wainna ilayhe rajeun. His Namaj-e-Janaja will held at Bhadbhag grave yard at 3pm.


Date: 19 January 2012

PROGRESSIVE MUSLIM EDUCATION TRUST- ANNUAL PRIZE DISTRIBUTION CEREMONY:

PMET, Rander (SURAT) based organisation is serving the needs of muslim students for more than two decades. The main purpose of this institution is to empower muslim youth with education while staying in the environment of Islam. Guide and support muslim students who are willing to take challenges but are sort of tools, basic needs or just needing guidance. This organisation enables/helps them with such tools they require with quality education, educational resources and financial help.

"Empowering our youth empowers our community". Prophet (SAW) said (a near transalation) that a young man will be in shelter of shade of Allah (SWT) on the day of judgement who spent his youth in worship of Allah (SWT) and service to others for his sake alone.

Alhamdulillah, we are so blessed to have such an institution within our community. We should utilise their services at the same time support them. The following is an illustration of their activities. If you know any student needing help, please guide or send him/her to this institute.

May Allah (SWT) reward the administrators and bless them with health and wealth to spend in this noble path. Ameen.

ProgressiveMulimEducationTrust

PMET2


Date: 18 January 2012


Date: 15 January 2012

 ઈકરામ ડબગર ની શાદી યાકુબ ભા (પેન્ટર) ની છોકરી ફરજના સાથે આજે સંપન્ન થઇ. દુલ્હા દુલ્હન ને મુબારકબાદી.


Date: 14 January 2012

 મોહસીન સુલેમાન ઘોડીવાલા ની શાદી  આવતી કાલે થશે. આજે જમવા નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.


Date: 14 January 2012

 મુખ્તાર અશરફ મુસ્તાક ઉમતા ની શાદી  આવતી કાલે થશે. આજે જમવા નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.


Date: 14 January 2012

 ઇકરામ યુસુફ ડબગર ની શાદી ટંકારિયા નિવાસી યાકુબ ભાઈ ભા (painter) ની સુપુત્રી સાથે આવતી કાલે થશે. આજે જમવા નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.


Date: 13 January 2012

UPDATE FROM CHICAGO.
The winter in this "Windy City" is really extreme. When you see temp go up-to 100 F (37 C), you will also see the winter temp can go down as much as -12 C to -20 C. And snow, just look at the pictures. Almost half feet of snow today here in Chicago. As one of our elder here in Chicago always says "Bhoniya, India ma to karo kadu (black mud) joyo to, aa dhoro kadu (white mud) bhi jo"


Date: 13 January 2012

Mohmed Ibrahim Taitai [Father of Habib Taitai] has passed away ... inna lillahe wainna ilayhe rajeun. His Namaj-e-janaja will held at Hashamshah graveyard at 10am. May Allah [SWT] grant him the best place in jannatul firdaush.


Date: 12 January 2012

 મેહ્જબીન ઇનાયાતુંલ્લાહ કડુંજી ની શાદી આજ રોજ થઈ. નબીપુર નિવાસી મુસાભાઈ નુંનીયા ના પુત્ર નામે અબ્દુલહમીદ સાથે થઇ. આ શુભ પ્રસંગે ઇનાયતુંલ્લાહ્કાકા ને ટંકારિયા વેબસાઈત તરફથી  ઘણી ઘણી મુબારકબાદી.

 

 


Date: 12 January 2012

Daula Javid on Tour of India


Date: 11 January 2012

રીઝવાના અબ્દુલ્લાહ પટેલ (યુનુસ મહમદ ગોદર વાય. એમ. પટેલ ની ભાણકી) ની શાદી આજરોજ સંપન્ન થઇ. વાય. એમ. પટેલ ને ઘણી ઘણી મુબારકબાદી.


Date: 9 January 2012

A marriage function held at Tankaria today. Daughter of Valibhai Buchiya has married at Nabipur village.


Date: 9 January 2012

From Left Maqbul Abhli, Dr. Tusar Chaudhry, Arif Patel, Abdullahmama.

From Left Narayan Rathva, Dr. Tusar Patel, Kadir Pirzada, Kishan Patel.

From Left Arif Patel, Tusar Chaudhry, Kadir Pirzada, Aziz Tankarvy, Kishan Patel [MP Valsad], Rajendrasinh Rana, Iqbal Patel, Rashida Patel.


Date 8 January 2012

MUSABHAI VALI MALJI HAS PASSED AWAY ... INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. HE WAS BURRIED AT HASHAMSHAH GRAVEYARD AT 9PM YESTERDAY. MAY ALLAH [SWT] GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH.


Date: 2 January 2012

News from Chicago, USA:

Chicago has one of the most dense populations of Muslims from all over the world - Asia, Africa, Europeans (former Soviet Union) and the Middle East. Alhamdulillah, with such a large population, most communities have at least one mosque. This mosque cum institue becomes the center of activities where Muslims pray and youth gets guidance to be on right track under the guidance of righteous people.

Alhamdulillah, with the blessing of Almighty Allah (SWT), there is an addtion to this growing list of centers in Chicago. "Chicago Muslim Center" has been bought by one of our community. A huge population of this community is Bharuchis. Formal opening was held on Sunday 1st of January. The cost of the purchase of this building is approx US $1.2 million and not considering the renovations and regulatory expenses, it is a huge project in the heart of Chicago.

The center has requested to donate generously in any form you can. Either with money or with your prayers. So, first of all, let's all make dua for the success of the project and make this center the guidance for the generations to come, not just Muslims but also for others as well. And may Allah (SWT) guide us on the right path and make us the guide for others. Ameen.


Date: 2 January 2012


Date: 1 January 2012

BRAVO TANKARIA

આ લેખ સેવ ધી ચીલ્દરેન મેન્ગેઝીન માંથી ગુજરાતી રૂપાંતરણ કરેલું છે