ગુજરાતી રાઇટર્સ ઍસોસિયેશન યુ.કે.
સહર્ષ રજુ કરે છે
વાહ વાહ કયા બાત હૈ…
ગુજરાતી મુશાયરો
તારીખ: રવિવાર ૧૮મી મે ૨૦૧૪
સમય: સાંજના ઠીક ૭.૦૦ વાગ્યે (પ્રોગ્રામ સમયસર શરૂ કરી દેવામાં આવશે જેની નોંધ લેવી)
સ્થળ: Bangor Street Community Centre, Norwich Street, Blackburn, BB1 6NZ
મુખ્ય મહેમાન: બ્લૅકબર્ન વીથ ડારવીન બરો કાઉન્સિલના મેયર કાઉન્સિલર સલીમ મુલ્લા
આમંત્રિત શાયરો: અદમ, કદમ, મહેક, પ્રેમી, સિરાજ પટેલ, પથિક, અઝીઝ ઝુમલા, બાલક શર્મા, બાબર બંબુસરી અને બાટલીના કવિ મિત્રો
માહિતી સંપર્ક ટેલિ: Babar Bambusari – 07769 893918, Siraj Patel – (01204) 403999, Pathik Sitponvi – (01204) 653388
Admission: FREE