1 2 3 752

ટંકારીઆ ગામ થી અડોલ જવાના રસ્તા પર અંભેરવાલા ફાર્મ હાઉસ નો ઉદ્ઘાટન સમારોહ આજરોજ સાંજે રાખવામાં આવ્યો હતો. આ સમારંભમાં મોટી સંખ્યામાં ગામ – પરગામના મહેમાનોએ હાજરી આપી હતી.
પાર્ટી પ્લોટનો સંપર્ક નંબર : ૭૩૮૩૯૯૪૦૦૯

ટંકારીઆથી પાલેજ તરફ જવાના રસ્તે ઠીકરીયા સ્ટેન્ડની સામે સીમમાં આરામ ફરમાવી રહેલા હઝરત નસીરુદ્દીન [રહ.] ની સંદલ વિધિનો કાર્યક્રમ આજે અસર ની નમાજ બાદ રાખવામાં આવ્યો હતો. ગ્રામજનોએ આજે સવારે સામુહિક ન્યાઝ પણ યોજી હતી.

1 2 3 752