અલ્હામ્દુલીલ્લાહ રેહમત નો વરસાદ જુમ્મા ની નમાઝ પછી પડવાનું ચાલુ છે. વાતાવરણ માં એકદમ પલટો આવી ગયો છે. ઠંડુ વાતાવરણ ને લઇ ને રોજા માં પણ રાહત થઇ ગઈ છે.
Beauty of Ramadhan evening was captured in the camera of one of our Tankarvi Brother Safwan. We would like to share these with our visitors.